વિકિડેટા:સ્વયંચલિત પ્રહરીઓ

From Wikidata
Jump to navigation Jump to search
This page is a translated version of the page Wikidata:Autopatrolled users and the translation is 100% complete.

સ્વયંચલિત પ્રહરીઓ એવા વિશ્વસનીય સભ્યો છે જેઓ વિકિડેટાનું સંપાદન તપાસ્યા વિના કરી શકે છે. આ પરવાનાથી તેમના બધાં જ સંપાદનોમાં "ચકાસેલ" એવું ચિહ્ન લાગી જાય છે. આ હક્કો પ્રબંધકો દ્વારા એવા સભ્યોને અપાય છે જેમણે તેમના યોગદાન દ્વારા એવું સાબિત કર્યું છે કે તેમના સંપાદનો ચકાસવાની જરૂર નથી.

સ્વયંચલિત પ્રહરીઓ અન્ય સભ્યોનું (કે જેઓ પ્રબંધક નથી અને સ્વયંચલિત પ્રહરી પોતે નથી) યોગદાનમાં પણ "નિરીક્ષિત" જાહેર કરવાની ક્ષમતા ધરાવે છે.

આ હક્ક સ્વયંચલિત માન્ય સભ્ય હક્કોના સમકક્ષ છે માટે આ હક્કો મળ્યા બાદ તેમને અન્ય હક્ક આપવા જરૂરી નથી.

આ પણ જુઓ