Shortcut: WD:BLOCK

વિકિડેટા:પ્રતિબંધ નીતિ

From Wikidata
Jump to navigation Jump to search
This page is a translated version of the page Wikidata:Blocking policy and the translation is 47% complete.
Outdated translations are marked like this.

આ પાનું વિકિડેટાની પ્રતિબંધ નીતિ ધરાવે છે. કોઈ સભ્ય ખાતાં કે IP સરનામાં પર પ્રતિબંધ મૂકાવાથી તે સભ્ય ખાતાં કે IP સરનામાંની વિકિડેટા પર ફેરફાર કરવાની ક્ષમતા જ્યાં સુધી પ્રતિબંધ સક્રિય હોય ત્યાં સુધી નિષ્ક્રિય થઈ જશે. કોઈ સભ્ય ખાતું અથવા IP સરનામું જ્યારે પ્રતિબંધ હેઠળ હોય ત્યારે તેને પ્રતિબંધિત સભ્ય કહે છે.

પ્રબંધક સભ્ય ખાતાં કે IP સરનામાં પર પ્રતિબંધ મૂકી શકે છે.

  • સ્થાનિક દુરુપયોગની પેટર્ન જ્યાં સ્થાપિત થાય ત્યાં સ્થાનિક દુરુપયોગ અટકાવવા માટે. સ્થાનિક દુરુપયોગમાં આ બધું આવે છે, પરંતુ તેના પૂરતું સીમિત નથી:
  • એક કરતાં વધુ ખાતાંનો અયોગ્ય ઉપયોગ
  • Personal attacks or harassment
  • Edit warring
  • Unauthorised and/or malfunctioning bots
  • Repeated or egregious violations of the living persons policy

સભ્ય કે સરનામાંને ફક્ત અન્ય પ્રકલ્પ પરના વર્તન કે કાર્યવાહીના આધારે જ પ્રતિબંધિત ન કરી શકાય. જોકે, કોઈ ખાતું આંતર-વિકિ અથવા કોઈ એક પ્રકલ્પ પરનાં દુરુપયોગનાં ચિહ્ન, વિકિડેટા પર સતત બતાવે, તો તેને સ્થાનિક દુરુપયોગની પેટર્ન સિવાય અહીં પ્રતિબંધિત કરી શકાય.

The block should not be extended to any authorized bot account operated by a blocked user if and only if the blocked account meets all of the criteria below:

  • The main user account is not indefinitely blocked.
  • The bot account is only conducting authorized tasks.
  • The reasons for the block are not related to the bot tasks.

જ્યારે ભાંગફોડિયા સભ્યોને ચેતવણી આપવા અને માહિતીગાર કરવા સંપાદકોને સભ્યોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. પ્રબંધક માટે પ્રતિબંધ મૂકવા ચેતવણી કોઈ પણ હિસાબે જરૂરી નથી. પ્રબંધકો બહુભાષીય ઢાંચાનો ઉપયોગ પ્રતિબંધિત સભ્યને તેના {{Block}}ની જાણ કરવા કરી શકે છે પણ તે જરૂરી નથી.

જો કોઈપણ મૂકાયેલ અથવા હટાવેલ પ્રતિબંધ વિવાદાસ્પદ બને તો વિવાદ પહેલાંની સ્થિતિ પૂર્વવત કરવી અને પ્રબંધકોના સૂચનાપટ પર આગળ શું કાર્યવાહી કરવી તે વિષે ચર્ચાની શરૂઆત કરવી.

Requesting a block

Users may request the blocking of an account or IP address for any of the above reasons at Wikidata:Administrators' noticeboard (though if sockpuppetry is involved and CheckUser is warranted, please file a request at Wikidata:Requests for checkuser instead).