Shortcuts: WD:RFB, WD:RFP/B

Wikidata:Requests for permissions/Bureaucrat/Header/gu

From Wikidata
Jump to navigation Jump to search
This page is a translated version of the page Wikidata:Requests for permissions/Bureaucrat/Header and the translation is 91% complete.
વિકિડેટા:પરવાનાઓ માટે વિનંતીઓ/રાજનૈતિક
તમારા અથવા અન્ય સભ્યને રાજનૈતિક હક્કો માટે વિનંતી કરવા માટે મહેરબાની કરીને સભ્યનામ નામ નીચેના ખાનામાં લખો. જો ભૂતકાળમાં સફળ અથવા નિષ્ફળ અરજી કરેલ હોય તો મહેરબાની કરીને સભ્યનામ પાછળ ક્રમાંક ઉમેરો – બીજી અરજી માટે "ઉદાહરણ ૨", "ઉદાહરણ ૩" ત્રીજી અરજી માટે અને તેમ વધુ માટે.

જૂની વિનંતીઓ માટે દફતર જુઓ.
રાજનૈતિક હક્કો મેળવવા માટેની જરૂરિયાતો

રાજનૈતિક હક્કો મેળવવા માટે નીચે આપેલ જરૂરિયાતો પૂર્ણ કરવી ફરજિયાત છે:

  • ઉમેદવારી ઓછામાં ઓછી એક અઠવાડિયા માટે ચાલુ રહેશે.
  • સફળ થવા માટે ઉમેદવારે:
    • ઓછામાં ઓછા ૧૫ તરફેણના મત, અને
    • તરફેણ/વિરુદ્ધ મતદાન વખતે ઓછામાં ઓછા ૮૦% અથવા તેથી વધુ તરફેણના મતો મેળવવાના રહેશે.
  • ફક્ત નોંધાયેલ સભ્યો જ મતદાન કરી શકે છે. નોંધાયેલ ન હોય તેવા સભ્યો ટિપ્પણીના વિભાગમાં પોતાની ટિપ્પણી મૂકી શકે છે.
Translate this header box!