Shortcut: WD:RFOR

વિકિડેટા:પરવાનાઓ માટે વિનંતીઓ/અન્ય હક્કો/મથાળું

From Wikidata
Jump to navigation Jump to search
This page is a translated version of the page Wikidata:Requests for permissions/Other rights/Header and the translation is 83% complete.
Outdated translations are marked like this.
gu: અન્ય હક્કો માટે વિનંતીઓ
માન્ય, ગુણધર્મ સર્જક, અથવા ઊલટાવનાર હક્કો મેળવવા માટે, મહેરબાની કરીને નીચેનું ફોર્મ ભરો. તેને લાગતા વળગતા વિભાગના નીચેના ભાગે ઉમેરો. રાજનૈતિક હક્કોને સ્થાને આ હક્કો પ્રબંધક દ્વારા આપી શકાય છે.
પ્રબંધકો પાસે આ જૂથના તમામ હક્કો પહેલેથી મોજૂદ જ છે, અને તેથી આ હક્કો તેમને આપવાની જરૂર નથી.
{{subst:Request for permissions
|user    = {{subst:REVISIONUSER}}
|reason  = કારણ
}}

પ્રબંધકો જ્યારે જોશે ત્યારે તેમને "કારણ" પહેલેથી આપેલ સાર તરીકે દેખાશે. "ટિપ્પણી" આ પાનાં પર દેખાશે. જો તમે "ટિપ્પણી"નું ખાનું ખાલી છોડી દેશો તો "કારણ" તેને સ્થાને દેખાશે. વિભાગનું મથાળું અથવા તમારા સંદેશ સાથે સહી ન ઉમેરો; આ બંને તમારા માટે પૂર્ણ કરવામાં આવશે.