Shortcuts: WD:RFO, WD:RFOS, WD:RFP/O

Wikidata:Requests for permissions/Oversight/Header/gu

From Wikidata
Jump to navigation Jump to search
This page is a translated version of the page Wikidata:Requests for permissions/Oversight/Header and the translation is 93% complete.
વિકિડેટા:પરવાનાઓ માટે વિનંતીઓ/ઓવરસાઈટ
તમારા અથવા અન્ય સભ્યને ઓવરસાઈટ હક્કો માટે વિનંતી કરવા માટે મહેરબાની કરીને સભ્યનામ નામ નીચેના ખાનામાં લખો. જો ભૂતકાળમાં સફળ અથવા નિષ્ફળ અરજી કરેલ હોય તો મહેરબાની કરીને સભ્યનામ પાછળ ક્રમાંક ઉમેરો – બીજી અરજી માટે "ઉદાહરણ ૨", "ઉદાહરણ ૩" ત્રીજી અરજી માટે અને તેમ વધુ માટે.

જૂની વિનંતીઓ માટે દફતર જુઓ.
ઓવરસાઈટ હક્કો મેળવવા માટેની જરૂરિયાતો

ઓવરસાઈટ હક્કો મેળવવા માટે નીચે આપેલ જરૂરિયાતો પૂર્ણ કરવી ફરજિયાત છે:

  • ઉમેદવારી સંપૂર્ણ બે અઠવાડિયા માટે ચાલુ રહેશે.
  • ફક્ત હાલના સ્થાનિક પ્રબંધકો જ અરજી કરી શકે છે.
  • તમામ સફળ ઉમેદવારો ૧૮ વર્ષની વયના હોવા જોઈએ, જે કાયદાક્ષેત્રના તેઓ રહેવાસી હોય ત્યાંની પુખ્ત વયના હોવા જોઈએ અને વિકિમિડિયા ફાઉન્ડેશન પાસે ઓળખાયેલ હોવા જોઈએ.
  • સફળ થવા માટે ઉમેદવારે:
    • ઓછામાં ઓછા ૨૫ તરફેણના મત, અને
    • તરફેણ/વિરુદ્ધ મતદાન વખતે ઓછામાં ઓછા ૮૦% અથવા તેથી વધુ તરફેણના મતો મેળવવાના રહેશે.
  • ફક્ત નોંધાયેલ સભ્યો જ મતદાન કરી શકે છે. નોંધાયેલ ન હોય તેવા સભ્યો ટિપ્પણીના વિભાગમાં પોતાની ટિપ્પણી મૂકી શકે છે.
  • ઉમેદવારે પોતાની ઉમેદવારી તટસ્થ રીતે mail:wikidata-l, ચોતરા અને પ્રબંધકોના સૂચનાપટ સાથે જોડવી
Translate this header box!