વિકિડેટા:પરવાનાઓ માટે વિનંતીઓ/ઊલટાવનાર/મથાળું૨

From Wikidata
Jump to navigation Jump to search
This page is a translated version of the page Wikidata:Requests for permissions/Rollbacker/Header2 and the translation is 67% complete.
Outdated translations are marked like this.

જો તમે તમારી જાતે જ ઉમેદવારી ન કરતા હો, તો ઉમેદવારની સ્વીકૃતિ મેળવી લો. ઊલટાવનારના હક્કો એવા સભ્યોને જ અપાય છે જેઓ પાસે વિકિડેટા પર અને/અથવા અન્ય વિકિમિડિયા પ્રકલ્પો પર ભાંગફોડ સામે લડવાનો અનુભવ હોય. વધુ માહિતી માટે, મહેરબાની કરીને વિકિડેટા:ઊલટાવનાર જુઓ.

{{subst:Rollbacker}}નો ઉપયોગ ઊલટાવવાના હક્કો મેળવનાર સભ્યને જાણ કરવા માટે કરી શકાય છે જો કે તે જરૂરી નથી. ઊલટાવનાર જો ઈચ્છે તો તે {{Rollbacker userbox}} અને/અથવા {{Rollbacker topicon}}ને તેના સભ્ય પાનાં અથવા ચર્ચાનાં પાને ઉમેરી શકે છે.